JCI નવસારી આયોજિત ભજન સ્પર્ધા વર્ષ ૨૦૨૫

Sep 3, 2025

શ્રીમદ્દ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયનું ગૌરવ
તારીખ ૩૧ /૮/ ૨૦૨૫ ને રવિવારના રોજ વિદ્યાકુંજ સ્કૂલ ખાતે JCI નવસારી આયોજિત ભજન સ્પર્ધામાં આપણી શાળાની વિદ્યાર્થની
પટેલ હિતાંશી અંકુરભાઇએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી પ્રમાણપત્ર અને ચંદ્રક મેળવી
શાળાનું ગૌરવ વધારેલ છે.
પટેલ હિતાંશી ને શાળા પરિવાર તથા નવસારી કેળવણી મંડળ વતી હાર્દિક અભિનંદન.💐💐