પ્રવેશ માહિતી

  • નવા શૈક્ષણિક વર્ષ માટે જુનિયર કેજીની પ્રવેશ પ્રક્રિયા નવેમ્બર- ડિસેમ્બર માસ દરમ્યાન થાય છે.

શાળામાં પ્રવેશ મેળવવા જરૂરી પ્રમાણપત્ર

  • બાળકના જન્મ દાખલાની પ્રમાણિત કરેલ નકલ
  • બાળકના આધાર કાર્ડની નકલ
  • પિતાના શાળા છોડયાના દાખલાની નકલ
  • વાલીના રહેઠાણ પુરાવા (લાઈટ બીલ, ઘર વેરો)