“પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી પ્રોજેક્ટ” અર્તગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીની ૧૧૧ મૂર્તિ બનાવામાં આવી.
આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વાલીઓમાં વિતરણ કરવામાં આવ્યું. ઇકો ફેન્ડલી ગણેશ મહોત્સવ ઉજવણીનો ઉદ્દેશ પર્યાવરણની જાળવણી સાથે તહેવારોની ઉજવણી કરવાનો હતો.


























































