૭૯ સ્વતંત્રતા દિનની ઉજવણી વર્ષ – ૨૦૨૫ Aug 19, 2025 ૭૯ સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે શ્રી લાલભાઈ નાયક અને શ્રી ઠાકોરભાઈ દેસાઈ વિદ્યાસંકુલનાં પટાંગણમાં શ્રીમદ્દ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયનાં શિક્ષિકા શ્રીમતી પ્રેમલતાબેન સાજવણી દ્વારા ધ્વજવંદન વિધિ કરવામાં આવી.