સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી,નવસારી દ્વારા આયોજિત
તા : ૧૪ – ૮ – ૨૦૨૫ ને ગુરુવારના રોજ ગ્લોબલ ઈન્ટર નેશનલ સ્કુલ રાનકુવા મુકામે યોજાઇ હતી,
જેમાં આપણી શાળા શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયના ધોરણ૬ બ ના વિદ્યાર્થી * મોદી માલવ ધર્મેશ ભાઈ “ વયજુથ અંડર ૧૪ માં વેઈટ કેટગરી ૪૫-૫૦ “ માં જીલ્લા કક્ષા એ * તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે. અને શાળાનું ગૌરવ વધારેલ છે. સમગ્ર શાળા પરિવાર અભિનંદન અને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.** 💐💐