“શાળા નું ગૌરવ”💐
વાલીઓ અને સમર્પિત શિક્ષકો,
આ અમારી શાળા અને નવસારી કેળવણી મંડળ, નવસારી માટે આનંદની ક્ષણ છે કે કલામહાકુંભ ૨૦૨૫ – ૨૬ તાલુકા કક્ષાએ
૧) લોકનૃત્ય – પ્રથમ ક્રમ
૨) રાસ – પ્રથમ ક્રમ
૩) ગરબા – દ્રિતિય ક્રમ
૪) નિબંધ – દ્રિતિય ક્રમ
૫) લગ્નગીત – તૃતીય ક્રમ
** જાગ્રુતિબેન ગુણવંતભાઈ ટંડેલ લગ્નગીત સ્પર્ધા માં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળા ને ગૌરવ અપાવ્યું છે.
**ચિત્રકલા અને એકપાત્રીય અભિનય માં શાળા એ પ્રતિનિધિત્વ કર્યું.
આચાર્ય તથા શિક્ષકો દ્વારા આપવામાં આવેલા સ્વપ્નદ્રષ્ટા પ્રયાસ, માતાપિતા દ્વારા પૂરા દિલથી ટેકો અને અમારા પ્રિય વિદ્યાર્થીઓની નિષ્ઠાવાન મહેનતથી અમને આ સફળતા મળી.
💐આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.💐
જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે.
શાળા પરિવાર તથા નવસારી કેળવણી મંડળ વતી હાર્દિક અભિનંદન, આભાર અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.💐💐