અલુણા નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન વર્ષ-૨૦૨૫-૨૬ Jul 28, 2025 અલુણા પર્વની ઉજવણી : – તા. ૮/૭/૨૦૨૫ થી શરૂ થતી અલુણાવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓના શાળાના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ તેમનામાં રહેલી વિવિધ પ્રતિભાઓને ખીલવીને સ્પર્ધાને સફળ બનાવી હતી.