શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય ,નવસારીનું ગૌરવ.💐💐
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, હસ્તકના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી દ્વારા આયોજીત તથા
દક્ષિણાપથ વિવિધલક્ષી વિધાલય વ્યારાના સહયોગથી દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૪-૨૫
તારીખ : ૧૧-૦૨-૨૦૨૫ સ્થળ : દક્ષિણાપથ વિવિધલક્ષી વિધાલય તા.વ્યારા, જિ.તાપીમા યોજાઈ હતી.
જેમાં આપણી શાળા શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય
➡️ નિબંધ લેખન સ્પર્ધામાં
*ટંડેલ ઓમ જિજ્ઞેશભાઈ એ* પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી
શાળાનું ગૌરવ વધારેલ છે .
ઓમ તથા માર્ગદર્શક શિક્ષકોને
નવસારી કેળવણી મંડળના પ્રમુખશ્રી તુષારકાંત દેસાઈ, ઉપપ્રમુખશ્રી હિરેનભાઈ પારેખ, મંત્રીશ્રી ઠાકોરભાઈ નાયક, શાળાના આચાર્યા શ્રીમતી કુંતલબેન દેસાઈ તથા શાળા પરિવાર અભિનંદન પાઠવે છે તથારાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવે છે💐💐