ખેલ મહાકુંભ ૨૦૨૪ – ૨૫ અંતગર્ત તાઃ ૯- ૧ -૨૦૨૪ ને ગુરૂવારે અંડર – ૧૪ કેટગરી કબડ્ડી સાંધિક રમત માં છોકરાઓની ટીમ એ ભાગ લીધો હતો જેમાં તાલુકા કક્ષા એ ફાઈનલ માં રનર અપ થઈ વિજેતા થયેલ છે હવે જીલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. દરેક વિદ્યાર્થીઓને પણ શાળા પરિવાર હાર્દિક શુભેચ્છા પાઠવે છે.