ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપ દ્વારા આયોજિત સ્પર્ધા માં શાળાની સિધ્ધી વર્ષ-૨૦૨૪

Jan 10, 2025

 

*શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય નું ગૌરવ.
તા. ૨૦/૧૨/૨૦૨૪ ને શુક્રવારના રોજ રામજી મંદિર મુકામે 12 મી ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપ સ્પર્ધાં યોજાઈ હતી.

પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે
૧) મોદી માલવ ધર્મેશભાઈ
૨) પટેલ તીર્થ તુષારભાઈ
૩) દેસાઈ શિવાંશ ભવ્યભાઈ
૪) ટંડેલ મંથન કપિલભાઈ
૫) ટંડેલ ક્રિષ્ના દેવાંગભાઈ
૬) જોષી માતંગી દેવાંગભાઈ
૭) રાણા વૈશ્નવી મનોજકુમાર

દ્વિતિય ક્રમ મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે.
૧} પ્રજાપતિ કાવ્યા દિનેશભાઇ
૨} ખલીફા આલિયા મુબારક
૩} વાઘ શ્રેયા જયેશભાઈ
૪} રાઠોડ સિયા રોહિતભાઈ
૫} ટંડેલ જૈમિની પિયુષભાઈ
૬} ટંડેલ મેહા કાલિદાસ

તૃતિય ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે.

૧} ટંડેલ આરવ સુભાષભાઈ
૨} ખલીફા લુકમાન જાવીદ
૩} પટેલ હરિ નિમેશભાઈ
૪} સૈયદ મુસેબ તૌશિફભાઈ
૫} રાઠોડ સ્વર કિરીટભાઈ
૬} ટંડેલ શિક્ષા ચેતનભાઈ
૭} રાઠોડ ક્રિયા સુરેશભાઈ
૮} બગડા બિનલ મહેશભાઇ
૯} પટેલ મેશ્વા રાજુભાઈ
૧૦} ટેલર દિયા મહેશકુમાર

ઉપરોક્ત વિદ્યાર્થીઓએ મેડલ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે .સૌ વિધાર્થીઓને અને
તેમના કોચ તથા શાળાના માર્ગદર્શક શિક્ષકમિત્રોને નવસારી કેળવણી મંડળના પ્રમુખશ્રી તુષારકાંત દેસાઈ, ઉપપ્રમુખશ્રી હિરેનભાઈ પારેખ, મંત્રીશ્રી ઠાકોરભાઈ નાયક, શાળાના આચાર્યાઅને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. 🌹👏👏