પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી પ્રોજેક્ટ હેઠળ અમારી શાળામાં દર મહિને શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વાર્તાલાપનું આયોજન કરવામાં આવે છે અને બાળકો પરજાળવણીના વિવિધ પાસાઓની જાણકારી મેળવે છે અને સાચા અર્થમાં ‘પર્યાવરણ પ્રહરી’ બની તેનું જતન કરે છે.
મને ગમતું પુસ્તક : “પ્રદુષિત પર્યાવરણ ”
વક્તા : ઓમ જિગ્નેશભાઈ ટંડેલ
તારીખ : ૧૯/૧૧/૨૦૨૪