“ગરવી ગુજરાત” ના ભાગરૂપે ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવમાં શાળાની સિધ્ધિ વર્ષ- ૨૦૨૪-૨૫

Sep 21, 2024

શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય નવસારીની ઝળહળતી સિધ્ધી
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી નવસારી આયોજિત “ગરવી ગુજરાત”ના ભાગરૂપે ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ ૨૦૨૪ તા. ૨૦ /૯/૨૦૨૪ ને શુક્વારરના રોજ યોજાયી હતી. જેમાં આપણી શાળાનો વિદ્યાર્થી કલા સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા બન્યો હતા. જેમાં
# સંગીત ગાયન સ્પર્ધામાં
ટંડેલ ક્રિષ્ના દેવલકુમાર ધો.૮અ
પ્રથમ ક્રમ