નવસારી કેળવણી મંડળ સંચાલિત શેઠ એચ.સી. પારેખ નવસારી હાઈસ્કૂલ, સીમા પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા અને શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક શાળા, નવસારી (હાલમાં મુંબઈ)ના શ્રી નિકુંજભાઈ મોહનભાઈ કાપડિયા અને પિતા મોહનલાલ કાપડિયાના પ્રયાસોથી વિદ્યાર્થીઓને પીવાના શુદ્ધ પાણીની સુવિધા મળી રહે, નવસારી (હાલમાં મુંબઈ) શિક્ષકની સ્મૃતિમાં નવસારી હાઈસ્કૂલ) મતદાર દાનમાં શાળાને ‘કુમુદબેન મોહનલાલ કાપડિયા વારિગ્રહ’ અર્પણ કરવામાં આવ્યું છે. જેને લઇ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ છે. નવસારી કેળવણી મંડળ, મંડળ સંચાલિત શાળા પરિવાર અને વિદ્યાર્થી મિત્રો આજે ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા શ્રી નિકુંજભાઈ કાપડિયા અને તેમના પરિવારના સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
દાતા પરિવારે શાળાની પ્રવૃતિઓને ખૂબ ખૂબ જ આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં પણ સહકાર આપશે. 🌹🙏