નવસારી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન વર્ષ – ૨૦૨૪-૨૫

Sep 18, 2024

શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય

આજે તારીખ ૧૦/૦૯/૨૦૨૪ ને મંગળવારના રોજ ભક્તાશ્રમ હાઈસ્કુલ, નવસારી ખાતે નવસારી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન થયું હતું.
જેમાં આપણી શાળા શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં નીચે મુજબની સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે.

* નિબંધ લેખન (અ વિભાગ)
પ્રથમ ક્રમ
રાઠોડ મનાલી જયેશભાઈ
*નિબંધ લેખન (બ વિભાગ)
પ્રથમ ક્રમ
ટંડેલ ઓમ જીજ્ઞેશભાઈ
*નિબંધ લેખન (બ વિભાગ)
દ્વિતીય ક્રમ
પ્રજાપતિ માન્યા અનિલભાઇ
*લોક વાદ્ય સંગીત (અ વિભાગ)
પ્રથમ ક્રમ
શેખ અહમદ ઈમરાન
*લોક વાદ્ય સંગીત (બ વિભાગ)
પ્રથમ ક્રમ
ઢિમ્મર જશ હરીશભાઈ
તૃતિય ક્રમ
ઢિમ્મર જ્હાન્વી રવીભાઈ
*વકતૃત્વ (અ વિભાગ)
દ્વિતીય ક્રમ
*ટંડેલ દત્ત ધીરુભાઈ*
*વકતૃત્વ (બ વિભાગ)
તૃતિય ક્રમ
*ટંડેલ કૃતજ્ઞ કૃણાલભાઈ*
*દોહા છંદ ચોપાઈ (ખુલ્લો વિભાગ)
દ્વિતિય ક્રમ
*ટંડેલ ક્રિષ્ના દેવલભાઈ *
*એક પાત્રીય અભિનય (અ વિભાગ)
દ્વિતીય ક્રમ
ભટ્ટ ઋતજ દિપનભાઈ
*એક પાત્રીય અભિનય (બ વિભાગ)
દ્વિતીય ક્રમ
દેસાઈ રૂદ્ર ચેહરાભાઈ
*લોક ગીત (ખુલ્લો વિભાગ)
દ્વિતીય ક્રમ
ઢિમ્મર વેદિકા નરેશભાઈ
*લગ્ન ગીત (અ વિભાગ)
તૃતીય ક્રમ
પટેલ આર્યા તુષારભાઇ
*લગ્ન ગીત (બ વિભાગ)
તૃતીય ક્રમ
પટેલ હિતાંશી અંકુરભાઇ
આ સર્વ વિજેતા વિધાર્થીઓને હાર્દિક અભિનંદન અને પ્રદેશ કક્ષાની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ.
આ સર્વ વિદ્યાર્થીઓને તૈયારી કરાવનાર શિક્ષકમિત્રોને શાળા પરિવાર તથા નવસારી કેળવણી મંડળ વતી ખુબ ખુબ અભિનંદન 🌹