શાળામાં દિવાળીના તહેવાર નિમિત્તે દિવાળી કાર્ડ અને રંગોળી સ્પર્ધાઓનું આયોજન વર્ષ – ૨૦૨૩ Nov 8, 2023 આ પ્રકાશનો ઉત્સવ બાળપણની મીઠી યાદોથી ભરેલો, ફટાકડા ભરેલ આકાશ, મીઠાઈઓથી ભરેલી મોં, દીવાના પ્રકાશથી ભરેલા ઘરો અને આનંદથી ભરેલા હૃદયો ની યાદો તાજી કરે છે… આપ સૌને દિવાળીની અને નુતનવર્ષાભીનંદનની ખૂબ શુભેચ્છાઓ……