૫મી સપ્ટેમ્બર શિક્ષક દિન ની ઉજવણી વર્ષ – ૨૦૨૩

Sep 11, 2023

આપણી શાળામાં શિક્ષક દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. બાળકો શિક્ષકનું મહત્વ સમજે અને આદર કરતા થાય એ આશયથી આ દિવસે બાળકો ખુદ શિક્ષક બનીને કામ કરે એવી રીતે ઊજવવમાં આવે છે. આ દિવસે ઉત્સાહી બાળકો શિક્ષકની ભૂમિકા નિભાવી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.