શ્રીમદ્દ રાજચંદ્ર પ્ર્રા.વિદ્યાલયના સેવક વયમર્યાદાના લીધે નિવૃત્ત થતા વિદાયમાન વર્ષ – ૨૦૨૩-૨૪

Sep 2, 2023

શ્રીમદ્દ રાજચંદ્ર પ્ર્રા.વિદ્યાલયના સેવક વયમર્યાદાના લીધે નિવૃત્ત થતા તેમનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ,ઉપપ્રમુખ,મંત્રી તથા શાળાના આચાર્યા અને સ્ટાફમિત્રો દ્વારા અરવિંદભાઈનું પુષ્પગુંજ અને શાલ ઓઢાડી સન્માન કર્યું…..