અલુણા નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન વર્ષ- ૨૦૨૩

Aug 4, 2023

અલુણા નિમિત્તે ખાયણા,મેહંદી,સારી પરિધાન,વેશભૂષા જેવી અનેક પ્રવૃત્તિઓ યોજાઈ હતી જેમાં વિધાર્થીઓએ ઉત્ભાસાહભેર ભાગ લઇ તેમનામાં રહેલી પ્રતિભા ખીલવી હતી…..