ઇનામ વિતરણ
વર્ષ ૨૦૨૨-૨૩ નો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તા.૨૭-૨-૨૩ ને સોમવારના રોજ નવસારી કેળવણી મંડળ નવસારીના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યો. ઉપસ્થિત આવકાર્ય વાણીગણની હાજરીમાં બાળકોએ વિવિધ ક્ષેત્રે હાંસલ કરેલ સિદ્ધિઓના પુરસ્કારો મેળવી શાળાની ગરિમા વધારતાં વિદ્યાર્થીઓની ઝાંખી…