જાદુગર જૂ.બાબલા તથા બાળકલાકાર સિદ્ધાર્થ દ્વારા બાળકોને આકર્ષક જાદુના ખેલ બતાવી કહ્યું હતું કે જાદુ તો કેવળ હાથ ચાલાકી અને ઝડપનો ઉપયોગ કરી થાય છે તેની સાથે પાણી બચાવો,સ્વચ્છતા જાળવો,અજાણી વ્યક્તિ પાસે થી ખાવા-પીવાની વસ્તુ લેશો નહિ એવો સંદેશો પાઠવ્યો હતો.