તા. ૨૧/૧૨/૨૨ને બુધવારના રોજ નવસારી ખાતે રાજ્યકક્ષાની દસમી કરાટે ચેમ્પિયનશીપની સ્પર્ધા યોજાઈ હતી જેમાં ૮૫ શાળાનાં ૨ હાજર વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં આપણી શાળાનાં વિદ્યાર્થીઓએ પણ જુદી જુદી કેટેગરીમાં ભાગ લઇ કુલ ૮ વિધાર્થીઓએ મેડલ પ્રાપ્ત કરી સિધ્ધી પ્રાપ્ત કરેલ છે.
આ સર્વ વિધાર્થીઓને શાળાપરિવાર તેમજ નવસારી કેળવણી મંડળ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.