વિશ્વ યોગદિનની ઉજવણી ૨૦૨૨-૨૩ Jun 21, 2022 તા.૨૧-૦૬-૨૦૨૨ને મંગળવારનાં રોજ વિશ્વ યોગદિનનિમિત્તે શ્રીમદ્દ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રોએ વિવિધ યોગા કરી વિશ્વ યોગદિવસની ઉજવણી કરી.