બાળવાડીનાં ઉદ્ધાટન સમારોહમાં દાનની સરવાણી…

Jun 21, 2022

 

 

આજના બાળવાડીના વર્ગોના ઉદ્ધાટન પ્રસંગે અતિ હર્ષાન્વીત થયેલ અમોના ઉમંગમાં વધારો કરવા સંસ્થાની પ્રગતિ અર્થે શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ દેસાઈ તરફથી ૧ ,૦૦,૦૦૦ રૂપિયાનું માતબર દાન મેળવવા બદલ શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય પરિવાર હર્ષની લાગણી વ્યક્ત કરે છે.અને આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.