રાજય કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૨-૨૩

Jun 21, 2022

તારીખ – ૧૧/૬/૨૦૨૨

 

 

 

તારીખ – ૧૦/૬/૨૦૨૨ને શુક્રવારના રોજ અંધ ઉધોગશાળા વિધાનગર , ભાવનગર ખાતે રાજય કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા યોજાઇ હતી જેમાં આપણી શાળા શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયની વિદ્યાર્થીની ટંડેલ શ્રુતિ. ધીરુભાઈ એ વકતૃત્વ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે .આ બદલ નવસારી કેળવણી મંડળ તથા સમગ્ર શાળા પરિવાર વ્હાલી દીકરી શ્રુતિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.