તારીખ – 3/૬/૨૦૨૨
તારીખ – ૨/૬/૨૦૨૨ને ગુરુવારના રોજ પી.પી.સવાણી વિદ્યાભવન સુરત ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા યોજાઇ હતી જેમાં આપણી શાળા શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયની વિદ્યાર્થીની ટંડેલ શ્રુતિ. ધીરુભાઈ એ વકતૃત્વ સ્પર્ધામાં દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરેલ છે. હવે રાજય કક્ષાએ ભાગ લેવા જશે. રાજયકક્ષાની સ્પર્ધા માટે સમગ્ર શાળા પરિવાર તરફથી શ્રુતિને શુભકામનાઓ. 🌹🌹