તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પધૉ યોજાઇ હતી. શૈ.વર્ષ- ૨૦૨૧-૨૨

Feb 5, 2022

તારીખ – ૨/૨/૨૦૨૨ને બુધવારના રોજ સરદાર પટેલ વિદ્યાભવન જલાલપોર ખાતે તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પધૉ યોજાઇ હતી

જેમાં આપણી શાળા શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ નીચે મુજબની સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.

( ૧ ) ભરતનાટયમ સ્પર્ધા :
પ્રથમ ક્રમે :  દેશમુખ ધનશ્રી અરવિંદભાઈ
દ્વિતીય ક્રમે : કંસારા પરજ હેમંતભાઈ

( ૨ ) વકતૃત્વ સ્પર્ધા :
પ્રથમ ક્રમે : ટંડેલ શ્રુતિ. ધીરુભાઈ

( ૩ ) એકપાત્રિય અભિનય :
તૃતિય ક્રમે: જોશી જાનવી મનોજભાઈ