શાળામાં પુન:પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ ગયું છે. Feb 18, 2021 સરકારશ્રીના પરિપત્ર અનુસાર પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો માટે તારીખ ૧૮/૨/૨૦૨૧ થી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય પુન: શરૂ થઈ ગયું છે. સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ એસ.ઓ. પી / માર્ગદર્શિકા મુજબ અને આપેલ સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.