વ્હાલા બાળમિત્રો તથા વાલીમિત્રો,
હાલની કોવિડ-૧૯ ની પરિસિથ્તિ ને ધ્યાનમાં લઇ બાળકો શાળાએ આવી શકતા નથી. પરંતુ શાળાના શિક્ષકમિત્રો દ્વારા તૈયાર કરાયેલ વિડીયો SRPV ની APP પર તથા ગૃહકાર્ય વોટ્સઅપ પર બનાવેલ વર્ગ ગ્રુપમાં તમે જોઈ શકતા હશો. અને એ આધારિત આપનું બાળક દરેક વિષયની સારી રીતે તૈયારી કરી રહ્યું હશે.