શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય, નવસારી
- આપણી શાળામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાનું કેન્દ્ર હોવાથી નીચે જણાવેલ તારીખ દરમ્યાન જુનિ,સિની.કેજી અને ધોરણ ૧ થી ૩ના વિદ્યાર્થીઓને શાળામાં રજા રહેશે.
- ધોરણ ૪ થી ૮ના બાળકો માટે શાળાનો સમય સવારે ૭:૦૦ થી ૯:૦૦ સુધીનો રહેશે.
( પ્રથમ ચાર તાસનું શૈ.કાર્ય ચાલશે.)
| તારીખ | વાર |
| ૫/૩/૨૦૨૦ | ગુરૂવાર |
| ૭/૩/૨૦૨૦ | શનિવાર |
| ૧૧/૩/૨૦૨૦ | બુધવાર |
| ૧૩/૩/૨૦૨૦ | શુક્રવાર |
| ૧૬/૩/૨૦૨૦ | સોમવાર |
| ૧૭/૩/૨૦૨૦ | મંગળવાર |
- નીચે જણાવેલ તારીખ દરમ્યાન શાળાનો સમય નીચે મુજબ રહેશે.
| તારીખ | વાર |
| ૬/૩/૨૦૨૦ | શુક્રવાર |
| ૯/૩/૨૦૨૦ | સોમવાર |
| ૧૨/૩/૨૦૨૦ | ગુરુવાર |
| ૧૪/૩/૨૦૨૦ | શનિવાર |
સમય
જુનિ.કેજી – સવારે ૭:૦૦ થી ૯:૧૦
સિની.કેજી – સવારે ૯:૩૦ થી ૧૧:૩૦
ધોરણ ૧ થી ૮ – સવારે ૭:૦૦ થી ૧૨:૦૦
- નોધ:- તા. ૧૮/૩/૨૦૨૦ને બુધવાર થી શાળા રાબેતા મુજબ ચાલશે.
આચાર્યશ્રી..