તારીખ – ૧૬/૨/૨૦૨૦ ના રોજ રાજપીપળા ખાતે પ્રદેશ કક્ષાની કલા મહાકુંભ સ્પધૉ યોજાઇ હતી જેમાં નવ જિલ્લા માંથી આપણી શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે અને હવે રાજય કક્ષાએ ભાગ લેવા જશે.
( ૧ ) લગ્નગીત સ્પર્ધા :
પ્રથમ ક્રમ (૧) પટેલ કિષ્ના કે.
(૨) ચોધરી દામિની. એસ.
(૩) શેખ આમેના. આઇ.
(૪) ટંડેલ નિધિ. જે.
( ૨ ) ભરતનાટયમ સ્પર્ધા :
તૃતિય ક્રમે (૧) ભાડજા ખેવના.
પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં શ્રીમદ રાજચંદ્ર વિદ્યાલય લગ્ન ગીતમાં પ્રથમ આવી.
https://link.publicapp.co.in/4h3Ej