તા.૩૦-૧-૨૦૨૦ ને ગુરુવાર અને તા.૩૧-૧-૨૦૨૦ ને શુક્રવાર ના દિને શાળા નો વાર્ષિક રમત્સોવનું આયોજન કરેલ છે. જેમાં નીચે મુજબ ની રમતોનું આયોજન કરેલ છે.
| વિભાગ – ૧ | વિભાગ – ૨ |
| ધોરણ- ૧ , ૨ | ધોરણ – ૩, ૪ |
| વ્યકતિગત રમતો | |
| ૧) દડાદોડ | ૧) બટાકા દોડ |
| ૨) નિશાનતાક | ૨) લીંબુ ચમચી |
| ૩) સંગીત ખુરશી | ૩) સંગીત ખુરશી |
| વિભાગ – ૩ | વિભાગ – ૪ |
| ધોરણ- ૫, ૬ | ધોરણ – ૭, ૮ |
| વ્યકતિગત રમતો | |
| ૧) દડાચાલ | ૧) રીગણ ડોલ |
| ૨) કોથળા દોડ | ૨) સ્લો સાઇકલીંગ |
| ૩) સિક્કાશોધ | ૩) ત્રિપગી દોડ |
વ્યકતિગત રમતમાં દરેક વિદ્યાર્થી કોઈપણ બે રમત માં ભાગ લઈ શકશે.