વાલીમિત્રો માટે સુચના – વર્ષ ૨૦૧૯-૨૦

Jan 18, 2020

દ્રિતીય યુનિટ કસોટીના પેપર બતાવવા માટે ની સુચના નીચે મુજબ છે.

૧) ધોરણ – ૧ થી ૪  ના વિદ્યાર્થીઓના વાલીઓને તા.- ૨૭/૦૧/૨૦૨૦ ને સોમવાર ના રોજ ૧૧.૦૦ વાગ્યે બતાવવામાં આવશે.

૨) ધોરણ – ૫ થી ૮ ના વિદ્યાર્થીઓને તા.- ૨૮/૦૧/૨૦૨૦ ને મંગળવાર ના રોજ શાળા સમય દરમ્યાનબતાવવામાં આવશે.

 

જેની સર્વ વાલીમિત્રોએ ખાસ નોધ લેવી.

આચાર્યશ્રી.