તા. – ૫/૨/૨૦૨૦ ના બુધવાર ના રોજ જુ.કેજી, સિન.કેજી તથા ધોરણ ૧ થી ૪ ના વિદ્યાર્થીઓ માટે પ્રવાસ નું આયોજન કરેલ છે.
પ્રવાસ નું સ્થળ – ફન ફનતા ફન, હજીરા સુરત
પ્રવાસ ફી – ૭૦૦/-
પ્રવાસ જવા ઈચ્છતા વિદ્યાથીઓ પોતાના ના નામ તા – ૨૪/૦૧/૨૦૨૦ સુધી માં વર્ગશિક્ષક ને નોધાવી પ્રવાસ ફી જમા કરાવી દેવી.