પ્રવેશ જાહેરાત – જુનિયર કે.જી.

Nov 19, 2019

       જુન ૨૦૨૦ થી શરૂ થતાં આગામી શૈક્ષણિક વર્ષ માટે જુનિયર કે.જી.ના પ્રવેશ ફોર્મ તા. ૨૭/૧૧/૨૦૧૯ ને બુધવાર અને તા. ૨૮/૧૧/૨૦૧૯ ને ગુરૂવારના રોજ સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ દરમ્યાન શાળાના કાર્યાલયમાંથી મળશે. પ્રવેશફોર્મ ભરીને તા. ૦૬/૧૨/૨૦૧૯ ને શુક્રવાર અને તા. ૦૭/૧૨/૨૦૧૯ ને શનિવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ દરમ્યાન શાળાના કાર્યાલયમાં જમા કરાવવાના રહેશે.  

  • તા. ૩૧-૦૫-૨૦૨૦ નાં રોજ જુનિયર કે.જી. ના બાળકો માટે ૩ વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ.

  • પ્રવેશ ફોર્મ મેળવવા માટે જન્મ દાખલો સાથે લાવવાનો રહેશે.