દિવાળી વેકેશન અંગેની સુચના Oct 23, 2019 સર્વ માટે, તા. ૨૪/૧૦/૧૯ ને ગુરુવારથી તા. ૧૩/૧૧/૧૯ ને બુધવાર સુધી શાળામાં દિવાળી વેકેશન ની રજા રહેશે. તા. ૧૪/૧૧/૧૯ ને ગુરૂવાર થી શાળા રાબેતા મુજબ ચાલશે.