નવરાત્રી મહોત્સવ Oct 5, 2019 તા. ૭/૧૦/૨૦૧૯ ને સોમવારે શાળામાં ગરબા મહોત્સવ નું આયોજન કરવમાં આવેલ છે માટે શાળાનો સમય નીચે મુજબનો રહેશે. જુનિ.કેજી અને સિનિ.કેજી — ૯:૦૦ થી ૧૦:૩૦ ધોરણ ૧ થી ૮ — ૭:૫૦ થી ૧૧:૦૦ જેની સર્વ વાલીમિત્રો અને રીક્ષા ચાલકોએ અવશ્ય નોંધ લેવી.