ધોરણ ૧ ના ફોર્મ ભરવા અંગેની સુચના

Apr 5, 2019

આપની શાળામાં સીનીયર કેજી માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ધોરણ ૧ ના પ્રવેશ ફોર્મ તારીખ ૦૮/૦૪/૨૦૧૯ ને સોમવાર અને તારીખ ૧૦/૦૪/૨૦૧૯ ના રોજ ભરીને આપી જવાના રહેશે. ફોર્મ ની સાથે નીચે જણાવેલ document અને ફી જમા કરાવવાની રહેશે .

૧) જન્મના દાખલાની ઝેરોક્ષ

૨) વિદ્યાર્થીના આધારકાર્ડની ઝેરોક્ષ (૨ નકલ)

૩)  વિદ્યાર્થીના બેંક પાસબૂકની  ઝેરોક્ષ (૨ નકલ)

૪) પિતાની L.C ની ઝેરોક્ષ

૫)  પિતાની  આધારકાર્ડની ઝેરોક્ષ

ફી ની વિગત

પ્રવેશ ફી                              ૨૦૦/-

સત્ર ફી                                 ૨૦૦/-

અભ્યાસ ફી (૩૩૦ X ૬) =   ૧૯૮૦/-

કુલ ફી                                ૨૩૮૦/-

 

નોધ- જમા કરેલ ફી પરત કરવામાં આવશે નહી.