જુન ૨૦૧૯ થી શરુ થતા આગામી શૈક્ષણિક વર્ષ માટે જુનિયર કે.જી ના પ્રવેશ ફોર્મ તા. ૦૩/૧૨/૨૦૧૮ ને સોમવાર અને તા. ૦૪/૧૨/૨૦૧૮ ને મંગળવાર ના રોજ સવારે ૧૧.૦૦ થી ૦૧.૦૦ દરમ્યાન શાળાના કાર્યાલયમાંથી મળશે. પ્રવેશફોર્મ ભરીને તા.૦૬/૧૨/૨૦૧૮ ને શુક્રવાર ના રોજ સવારે ૧૧.૦૦ થી ૦૨.૦૦ દરમ્યાન શાળાના કાર્યાલયમાં જમા કરાવવાના રહેશે.
તા. ૩૧/૦૫/૨૦૧૮ ના રોજ જુનિયર કે.જી ના બાળકો માટે ૩ વર્ષ પુરા થયેલ હોવા જોઈએ.
પ્રવેશ ફોર્મ મેળવવા માટે જન્મ દાખલો સાથે લાવવાનો રેહશે.