દિપાવલી ના શુભ પર્વ નિમિતે

Nov 3, 2018

તા ૫/૧૧/૨૦૧૮ થી તા ૧૭/૧૧/૨૦૧૯ સુધી શાળામાં દિવાળી વેકેશનની રજા રેહશે. તા. ૧૯/૧૧/૨૦૧૮ ને સોમવારથી બીજા સત્રની શરૂઆત થશે. શાળાનો સમય  રાબેતા મુજબનો રેહશે.

 

સર્વ વિદ્યાર્થીઓ અને વાલીમિત્રો ને દીપાવલી પર્વની શુભકામના………..