નવરાત્રી વેકેશન અંગેની સુચના

Oct 9, 2018
  • સરકારશ્રીના આદેશ મુજબ તા. ૧૦-૧૦-૨૦૧૮ ને બુધવારથી તા. ૧૭-૧૦-૨૦૧૮ બુધવાર સુધી  શાળામાં નવરાત્રી વેકેશન રહેશે.
  • તા. ૧૮-૧૦-૨૦૧૮ ને ગુરૂવારના રોજ  દશેરા નિમિત્તે શાળામાં રાજા રહેશે.
  • તા. ૧૯-૧૦-૨૦૧૮ ને શુક્રવારથી શાળા રાબેતા મુજબ ચાલશે.