શાળાનું ગૌરવ (વર્ષ ૨૦૧૮-૧૯)

Jul 31, 2018

રોટરેકટ ક્લબ ઓફ નવસારી “યંગ ટર્કસ” દ્રારા યોજિત ચિત્રસ્પર્ધામાં  ૧૦  શાળાઓના ૩૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિભાગ – ૨ ધોરણ ૮-બ વિદ્યાર્થી  વસાવા ધ્રુવ સુરેશકુમારે તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ બદલ શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.