અલુણા વ્રત નિમિતે આપણી શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નીચેના વિદ્યાર્થીઓએ વિજેતા ક્રમ પ્રાપ્ત કરેલ છે.
વિભાગ ૧ (ધોરણ ૧ અને ૨) | વિભાગ ૨ (ધોરણ ૩ અને ૪) | |||||||
સ્પર્ધા નામ | વેશભૂષા | વેશભૂષા | ||||||
પ્રથમ | શુકલ યુગ તેજશભાઈ ૧-બ | વૈધ પલ ચિરાયું ૩-બ | ||||||
પ્રથમ | પટેલ મેશ્વા રાજુભાઈ ૨-બ | નાયક હની નિખીલ ૪-અ | ||||||
દ્રિતીય | પટેલ યશ્વી દિલીપભાઈ ૧-અ | પટેલ હર્ષિલ રાજેશભાઈ ૩-અ | ||||||
સ્પર્ધા નામ | અભિનય ગીત | અભિનય ગીત | ||||||
પ્રથમ | ટેલર દિયા મહેશકુમાર ૨-બ | પટેલ હર્ષિલ રાજેશભાઈ ૩-અ | ||||||
પ્રથમ | હાલારી ક્રિષ્ના અરવિંદભાઈ ૪-બ | |||||||
દ્રિતીય | પટેલ હર્થા શૈલેશકુમાર ૧-બ | પટેલ વેનીશા ઉપેન્દ્રભાઈ ૪-અ | ||||||
દ્રિતીય | ઢીમ્મર વેદિકા મહેશકુમાર ૨-અ | નાયક હની નિખીલભાઈ ૪-અ |
વિભાગ ૩ (ધોરણ ૫ અને ૬) | વિભાગ ૪ (ધોરણ ૭ અને ૮) | |||||||
સ્પર્ધા નામ | મહેંદી | મેહંદી | ||||||
પ્રથમ | મૈસુરિયા નિધિ ધર્મેન્દ્રકુમાર ૬-અ | આહીર શ્રેયા હર્ષદકુમાર ૮-અ | ||||||
દ્રિતીય | રાણા ધ્રુવી પરીક્ષિત ૫-બ | કુકણા આયુષી સુનીલભાઈ ૮-અ | ||||||
સ્પર્ધા નામ | સાડી પરિધાન | સાડી પરિધાન | ||||||
પ્રથમ | રાઠોડ દિક્ષિતા અજયભાઈ ૬-અ | દેસાઈ ક્રિશા પ્રશાંતભાઈ ૮-બ | ||||||
દ્રિતીય | ટંડેલ ખુશી કિરણભાઈ ૫-અ | પટેલ નિધિ આનંદભાઈ ૮-બ | ||||||
દ્રિતીય | જૈન ગુનગુન મુકેશભાઈ ૫-બ | |||||||
સ્પર્ધા નામ | કેશગુંફન | કેશગુંફન | ||||||
પ્રથમ | પટેલ વૈદહી પિયુષકુમાર ૫-બ | આહીર મૈત્રી ભીખુભાઈ ૭-બ | ||||||
દ્રિતીય | ગોઠી જાનવી રેવાભાઈ ૬-અ | અધ્વર્યુ રિયા શ્વેતાંગભાઈ ૭-બ | ||||||
દ્રિતીય | ચૌહાણ ભૂમિકા દિલીપભાઈ ૬-બ | મીસ્ત્રી દિશા જીતેન્દ્રભાઈ ૭-અ |