મીઝલ્સ એન્ડ રૂબેલા રસીકરણ Jul 18, 2018 આપણી શાળામાં તારીખ ૧૭/૭/૨૦૧૮ ના રોજ બાળમંદિર અને ધોરણ ૧ થી ૮ ના બાળકો માટેનો મીઝલ્સ અને રૂબેલા રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન કરવામાં આવેલ છે