મીઝલ્સ એન્ડ રૂબેલા રસીકરણ અભિયાન

Jul 9, 2018

મીઝલ્સ એન્ડ રૂબેલા રસીકરણ ૯ માસથી લઈને ૧૫ વર્ષના બાળકોને કરાવવું જરૂરી છે. આ રૂબેલા રસીકરણ શું છે ? એ અંગેનું માર્ગદર્શન આપવા માટે સરકારી ડોક્ટરોની ટીમ અને બાળ તજજ્ઞ ડૉ લોમેશ શાહની ઉપસ્થિતિમાં વાલીમીટીંગ નું આયોજન તા. ૨૯/૦૬/૧૮ અને ૩૦/૦૬/૧૮ ના રોજ કરવામાં આવ્યું હતું.