મીઝલ્સ એન્ડ રૂબેલા રસીકરણ અભિયાન Jul 9, 2018 તા. ૧૭/૭/૨૦૧૮ ના રોજ જુનિ.કેજી થી ધોરણ ૮ ના તમામ બાળકોને મીઝલ્સ એન્ડ રૂબેલા રસી મુકવામાં આવશે. વાલીમિત્રોએ આ દિવસે પોતાના બાળકોને શાળામાં અવશ્ય મોકલવા વિનંતી.