ઝોન કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં *નવસારીની શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયની જ્વલંત સિદ્ધિ :
પાંચ સ્પર્ધામાં પ્રથમ ક્રમે :
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત કલા મહાકુંભ : ૨૦૨૬ -૨૭ અંતર્ગત પશ્ચિમ ઝોન કક્ષાની સ્પર્ધામાં નવસારી કેળવણી મંડળ સંચાલિત આપણી શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં નીચે મુજબની સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે.
લોકનૃત્ય:
પ્રથમ ક્રમ શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય ટીમ
રાસ:
પ્રથમ ક્રમ શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય ટીમ
નિબંધ લેખન: પ્રથમ ક્રમ – મનાલી જયેશભાઈ રાઠોડ
લોકગીત: પ્રથમ ક્રમ – વેદિકા નરેશભાઈ ઢિમ્મર
તબલા:*પ્રથમ ક્રમ – રુદ્ર જતીનકુમાર પટેલ
ચિત્રકલા: દ્વિતીય ક્રમ – પ્રાચી સવજીભાઈ ખડિયા
એક પાત્રીય અભિનય:
દ્વિતીય ક્રમ – રુદ્ર ચેહરાભાઈ દેસાઈ
હાર્મોનિયમ: દ્વિતીય ક્રમ – હની ધર્મેશ પટેલ
વકતૃત્વ: તૃતીય ક્રમ- દત્ત ધીરુભાઈ ટંડેલ
લગ્નગીત:
તૃતીય ક્રમ – જાહ્નવી અજયકુમાર જોશી
તબલા સ્પર્ધા:
તૃતીય – જય પ્રિતેશ ગોહિલ
આ સર્વ વિજેતા વિધાર્થીઓને હાર્દિક અભિનંદન .અને આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ.
વિજેતા તમામ વિદ્યાર્થીઓ તથા આ સર્વ વિદ્યાર્થીઓને તૈયારી કરાવનાર માર્ગદર્શક સર્વ શિક્ષકોમિત્રોને નવસારી કેળવણી મંડળના પ્રમુખશ્રી તુષારકાંત દેસાઈ, ઉપપ્રમુખ શ્રી હિરેનભાઈ પારેખ, મંત્રીશ્રી ઠાકોરભાઈ નાયક, આચાર્યા શ્રીમતી કુંતલબેન તથા શાળા પરિવાર અભિનંદન પાઠવે છે તેમજ ભવિષ્યની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવે છે.💐💐💐








