જન્માષ્ટમી ની ઉલ્લાસભેર ઉજવણી વર્ષ – ૨૦૨૫ Aug 19, 2025 પ્રિ-પ્રાયમરી નાં નાના ભૂલકાઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ની ઉલ્લાસ ભેર ઉજવણી કરી “આંનદ ઉમંગ ભર્યો જય કન્યાલાલ કી” ધૂન બોલાવી. http://srpv.navsarikelavanimandal.in/wp-content/uploads/2025/08/જન્માષ્ટમી.mp4