દાદાભાઈ નવરોજી દેશભક્તિ ગીત ની સ્પર્ધા વર્ષ-૨૦૨૫-૨૬ Aug 19, 2025 દાદાભાઈ નવરોજી દેશભક્તિ ગીત ની સ્પર્ધા માં આપણી શાળા નાં ગાયક વૃંદ નો ત્રીજો નંબર આવેલ છે. દરેક બાળકો ને ખૂબ ખૂબ અભિનંદન.