મને ગમતું પુસ્તક વાર્તાલાપ વર્ષ-૨૦૨૪-૨૫

Dec 14, 2024

પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી પ્રોજેક્ટ હેઠળ અમારી શાળામાં દર મહિને શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વાર્તાલાપનું આયોજન કરવામાં આવે છે અને બાળકો પરજાળવણીના વિવિધ પાસાઓની જાણકારી મેળવે છે અને સાચા અર્થમાં ‘પર્યાવરણ પ્રહરી’ બની તેનું જતન કરે છે.

મને ગમતું પુસ્તક : “પર્યાવરણ અને તેનું જતન”

વક્તા : શ્રીમતી કલ્પાબેન નાયક

તારીખ : ૨૮/૧૧/૨૦૨૪