અલુણા નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન વર્ષ ૨૦૨૪-૨૫

Jul 26, 2024

અલુણા પર્વની ઉજવણી : –  તા. ૧૮/૭/૭/૨૦૨૪ થી શરૂ થતી અલુણાવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓના શાળાના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ તેમનામાં રહેલી વિવિધ પ્રતિભાઓને ખીલવીને સ્પર્ધાને સફળ બનાવી હતી.